`

Package and Practices Get best package and practices for your farm

  • એન.પી.કે : 240:40:00 કિગ્રા / હેકટર:(P : ફક્ત જ્યાં ઉપલબ્ધ ફોસ્ફરસ ઓછી છે)
  • નાઇટ્રોજન ચાર ભાગમાં આપો.: (25% છાણિયું ખાતર સ્વરૂપમાં, ૫૦% રસાયણિક ખતરના સ્વરૂપમાં અને ૨૫% દિવેલીનાં ખોળનાં સ્વરૂપમાં)
  • ઉનાળામાં ઊંડી ખેડ કરવી
  • ઊંડી ખેડ પછી યોગ્ય રીતે જમીન સમતલ કરવી
  • જમીનનો પ્રકાર અને સ્થાનિક હવામાનને અનુકૂળ કપાસની યોગ્ય જાત પસંદ કરો .
  • જાત પસંદ કરવાં , સરકારના માન્યતા પ્રાપ્ત સંકર કપાસ/સંસ્થા અંગે ના પરિપત્રનો સંદર્ભ માટે ઉપયોગ કરો.
  • કપાસનાં પાકમાં જમીન તન્દુરસ્તી માટે લીલા પડવાશ તરીકે શણ અને ઢેનચીયા નો ઉપયોગ કરવો.
  • વાવણી પહેલાં ખેતર સાફ કરવું.
  • વાવણી પહેલાં સારું કોહવાયેલું ૧૦ ટન છાણિયું ખાતર પ્રતિ હેક્ટર પ્રમાણે આપો.

  • ભલામણ મુજબ ખાતરનો ઉપયોગ કરો:
    • એનપીકે પ્રમાણ: ૨૪૦:૪૦:૦૦ કિગ્રા/હે :ફક્ત જ્યાં ઉપલબ્ધ ફોસ્ફરસ ઓછી છે
    • નાઇટ્રોજન ચાર ભાગમાં આપો: 25% છાણિયું ખાતર સ્વરૂપમાં, ૫૦% રસાયણિક ખતરના સ્વરૂપમાં અને ૨૫% દિવેલીનાં ખોળનાં સ્વરૂપમાં.
  • ભલામણ મુજબ બીટી કપાસ માટે વાવણી અંતર: ૧૨૦ X ૪૫ સેમી.
  • બીજ માવજત માટે ઉત્પાદન કંપનીઓનાં ઉપયોગ માટેનાં માર્ગદર્શન વાંચો
  • જૈવિક ખાતર જેવા કે એજોટોબેક્ટર અને ફોસફેટ કલ્ચર થી બીજ માવજત કરો.
  • શરૂઆતમાં પાકને ચૂસિયા જીવતોથી રક્ષણ માટે બીજને વાવતા પહેલાં ઈમીડાક્લોપ્રિડ ૭૦% W S ૭.૫ ગ્રામ અથવા થાઈમેથોકસમ ૭૦% W S ૨.૫ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ પ્રમાણે બીજ માવજત કરો.
  • ભલામણ મુજબ કપાસ સાથે મગફળી,તલ,સોયાબીન,અળદ અને મગ આંતર પાક તરીકે વાવણી કરો.
  • બીટી કપાસની આસપાસ (ફરતે) ૨૦% નોન બીટી કપાસની વાવણી કરો અથવા દર બીટી કપાસની પાંચમી હાર પછી નોન બીટી કપાસની વાવણી કરો.
  • ટ્રેપ ક્રોપ (પિંજર પાક) તરીકે દિવેલાં,મકાઇ,ચોળી,હઝારી વગેરેનો ઉપયોગ કરો.
  • નીંદણ વ્યવસ્થાપન:નીંદામણ નાશક પેન્ડીમીથાલીન ૦.૯ એ.ઈ. ૫૦૦ લીટર પાણીમાં પ્રતિ હેક્ટર મુજબ પાકની વાવણી પછી તરત આપવું.
  • નીંદણ વ્યવસ્થાપન: ૧૫ થી ૨૦ દિવસનાં અંતરે, બળદ સંચાલિત સાધન વડે ખેડ કરવી જેથી નીંદામણ દૂર થાય અને હવાની અવરજવર સાથે બાષ્પીભવન ની તપાસણી થાય
  • પાણી/પિયત વ્યવસ્થાપન:પ્રથમ સિંચાઈ
  • નીંદણ વ્યવસ્થાપન:૧૫ થી ૨૦ દિવસનાં અંતરે, બળદ સંચાલિત સાધન વડે ખેડ કરવી જેથી નીંદામણ દૂર થાય અને હવાની અવરજવર સાથે બાષ્પીભવન ની તપાસણી થાય
  • Tજ્યારે ફૂલ અવસ્થા શરૂ થાય ત્યારે ૧૫ થી ૨૦ દિવસનાં અંતરે ૨% પોટેશિયમ નાઇટ્રેટનાં ત્રણ સ્પ્રે કરવાં.
  • કપાસનાં પાકમાં ગ્રોથ રેગ્યુલેટરનો ઉપયોગ:
    • ૩૦ પીપીએમ નેપ્થેલિક અસેટિક એસિડ નો છંટકાવ કરવો (૦.૩ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) કપાસના પાકમાં વાવણી બાદ ૫૦ અને ૭૦ દિવસ પછી
    • પીળાં કલરના ( yellow sticky traps) ચોંટી જાય એવાં કાર્ડ ૫૦ નંગ પ્રમાણે પ્રતિ હેક્ટર મુજબ ખેતરમાં લગાવો. ગુલાબી ઇયળની ચકાસણી માટે ફેરોમોન ટ્રેપ ૪-૫ નંગ પ્રતિ હેક્ટર પ્રમાણે લગાવો.
  • પાણી/પિયત વ્યવસ્થાપન:બીજી સિંચાઈ
  • રોગ વ્યવસ્થાપન:બકટેરિયલ બ્લાઇટ (સુકારો),અલ્ટરનેરીયા,ગ્રે મિલ્ડયું ના વ્યસ્થાપન માટે બારીક નિરીક્ષણ રાખવું
  • પાનના ટપકા/સુકારો
    • ઝેન્થોમોનાસ:સ્ટ્રેપ્ટોસ્યાક્લીન @ ૨ ગ્રામ + સીઓસી (કોપર ઓકસી ક્લ્રોરિડ) @ ૪૦ ગ્રામ / ૧૦ લિટર , ૨-૩ વખત ૧૫ દિવસના સમય ગાળામાં છંટકાવ કરવો.
    • અલ્ટરનેરીયા લીફ બ્લાઇટ:એમ-૪૫ @ ૦.૨ % + સીઓસી (કોપર ઓકસી ક્લ્રોરિડ) @ ૦.૨% , ૨-૩ વખત ૧૫ દિવસના સમય ગાળામાં છંટકાવ કરવો.

  • (જીવાત વ્યવસ્થાપન:ચુસિયા જીવાત વ્યવસ્થાપન- એફિડ (મોલો), જેસીડ (તડતડિયા), થ્રીપ્સ, સફેદમાખી, મિલિબગ (ચિક્ટો): સંકલિત જીવાત વ્યવસ્થાપનનો ઉપયોગ કરવો.

  • એફિડ
    • મોલો: વધારે પડતાં નાઇટ્રોજનનો ઉપયોગ ટાળો.
    • જેસીડ (તડતડિયા):Sવધારે પડતાં નાઇટ્રોજનનો ઉપયોગ ટાળો; પ્રકાશ પિંજરનો ઉપયોગ કરો.
    • થ્રીપ્સ: ૫% લીંબોડીનાં બીજનાં અર્કનો છંટકાવ કરવો.
    • સફેદમાખી: પીળાં કલરના ચોંટી જાય એવાં કાર્ડ ૫૦ નંગ પ્રમાણે પ્રતિ હેક્ટર મુજબ ખેતરમાં લગાવો.
    • મિલિબગ (ચિક્ટો):નીંદામણ અને ચીકટાનાં ખેતરની આજુબાજુથી યજમાન પાક નાશ કરો વર્ટીસેલિયમલેકાની ૭૫ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પ્રમાણે છંટકાવ કરો. કપાસની ફરતે નોન બીટી /રેફુયુજી પાકનું વાવેતર કરો; ગુલાબી ઇયળની ચકાસણી માટે ફેરોમોન ટ્રેપ ૪-૫ નંગ પ્રતિ હેક્ટર પ્રમાણે લગાવો. ગુલાબી ઇયળનાં નિયંત્રણ માટે પિંજર પાક તરીકે હઝારી પાકનો ઉપયોગ કરવો. ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે એઝાડિરેક્ટિન ૩૦૦ પીપીએમ ૪ મીલી/લિટર, ૧૦૦૦૦ પીપીએમ ૧ મીલી/લિટર અથવા ૧૫૦૦ પીપીએમ ૨.૫ મીલી/લિટર પ્રમાણે છંટકાવ કરવો

  • જીવાત નિયંત્રણ
    • ભલામણ મુજબ જંતુનાશક:
    • ચૂસિયા જીવાત:
    • એઝાડિરેક્ટિન ૩૦૦ પીપીએમ ૪ મીલી/લિટર, ૧૦૦૦૦ પીપીએમ ૧ મીલી/લિટર અથવા ૧૫૦૦ પીપીએમ ૨.૫ મીલી/લિટર પ્રમાણે છંટકાવ કરવો.
    • ઈમીડાક્લોપ્રિડ ૨૦૦ SL @ ૪ મીલી / ૧૦ લિટર અથવા થાઈમેથોકસમ ૨૫ WG @ ૪ ગ્રામ / ૧૦ લિટર અથવા એસીટામપ્રિડ ૨૦ SP @ ૨ ગ્રામ/૧૦ લિટર પાણી અથવા ડાઇમેથીઓટ ૩૦ EC @ ૧૦ મીલી/ ૧૦ લિટર પાણી .
    • ઈમીડાક્લોપ્રિડ અથવા થાઈમેથોકસમ @ ૨૫૦ ગ્રામ(મીલી) પ્રતિ હેક્ટર પ્રમાણે ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે ટપક પદ્ધતિ દ્વારા આપી શકાય.
    • ચિક્ટો: :
    • છાંટો વર્ટીસેલિયમલેકાની @ ૭૫ ગ્રામ/ ૧૫ લિટર પાણી અથવા ટ્રાયઝોફોસ ૪૦ EC @ ૧૫ મીલી/૧૦ લિટર અથવા ક્વિનાલફોસ ૨૫ EC
    • @ ૨૦ મીલી/૨૦ લિટર અથવા ક્લોરોપાયરીફોસ ૨૦ EC @ ૨૫ મીલી / ૧૦ લિટરl છાંટો પ્રોફેનોફોસ ૫૦ EC @ ૨-૩ મીલી/લિટર અથવા થાઓડિકાર્બ ૭૫WP @ ૨-૪ ગ્રામ/લિ. અથવા ક્લોરોપાયરીફોસ ૨૦ EC / ટ્રાયઝોફોસ ૪૦ EC @૪-૫ મીલી/લિ.અથવા ફેન્વેલરટે ૨૦% EC @ ૭.૫ મીલી/ ૧૦ લિટર પાણી અથવા સાયપરમેથરિન ૧૦EC@ ૧૦ મિલી પ્રતિ ૧૦ લિટર પાણી અથવા . સ્પીનોસાડ ૪૫% SC @ ૨ ગ્રામ/૧૦ લિટર પાણી

  • જંતુનાશક ઉપયોગ માટેના તમામ વિગતો અને દિશાઓ માટે હંમેશાં પ્રોડક્ટ લેબલો અને તેની સાથેની પત્રિકા નો સંદર્ભ લો
  • Insect Conducive Condition:Max temp <36C, Min Temp. >26C, Rh. >75

  • જ્યારે ફૂલ અવસ્થા શરૂ થાય ત્યારે ૧૫ થી ૨૦ દિવસનાં અંતરે ૨% પોટેશિયમ નાઇટ્રેટનાં ત્રણ સ્પ્રે કરવાં.
  • કપાસનાં પાકમાં ગ્રોથ રેગ્યુલેટરનો ઉપયોગ:૩૦ પીપીએમ નેપ્થેલિક અસેટિક એસિડ નો છંટકાવ કરવો (૦.૩ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) કપાસના પાકમાં વાવણી બાદ ૫૦ અને ૭૦ દિવસ પછી.
  • નીંદણ વ્યવસ્થાપન:
    • ૧૫ થી ૨૦ દિવસનાં અંતરે, બળદ સંચાલિત સાધન વડે ખેડ કરવી જેથી નીંદામણ દૂર થાય અને હવાની અવરજવર સાથે બાષ્પીભવન ની તપાસણી થાય
  • પાણી/પિયત વ્યવસ્થાપન:ત્રીજો સિંચાઈ
  • રોગ વ્યવસ્થાપન:બકટેરિયલ બ્લાઇટ (સુકારો),અલ્ટરનેરીયા,ગ્રે મિલ્ડયું ના વ્યસ્થાપન માટે બારીક નિરીક્ષણ રાખવું
  • પાનના ટપકા/સુકારો
    • Fઝેન્થોમોનાસ:સ્ટ્રેપ્ટોસ્યાક્લીન @ ૨ ગ્રામ + સીઓસી (કોપર ઓકસી ક્લ્રોરિડ) @ ૪૦ ગ્રામ / ૧૦ લિટર , ૨-૩ વખત ૧૫ દિવસના સમય ગાળામાં છંટકાવ કરવો. અલ્ટરનેરીયા લીફ બ્લાઇટ: .
    • Alternaria leaf blight:એમ-૪૫ @ ૦.૨ % + સીઓસી (કોપર ઓકસી ક્લ્રોરિડ) @ ૦.૨% , ૨-૩ વખત ૧૫ દિવસના સમય ગાળામાં છંટકાવ કરવો.

  • જીવાત વ્યવસ્થાપન:ચુસિયા જીવાત વ્યવસ્થાપન- એફિડ (મોલો), જેસીડ (તડતડિયા), થ્રીપ્સ, સફેદમાખી, મિલિબગ (ચિક્ટો):સંકલિત જીવાત વ્યવસ્થાપનનો ઉપયોગ કરવો.

  • એફિડ
    • મોલો:વધારે પડતાં નાઇટ્રોજનનો ઉપયોગ ટાળો.
    • તડતડિયા:વધારે પડતાં નાઇટ્રોજનનો ઉપયોગ ટાળો; પ્રકાશ પિંજરનો ઉપયોગ કરો.
    • થ્રીપ્સ: ૫% લીંબોડીનાં બીજનાં અર્કનો છંટકાવ કરવો.
    • સફેદમાખી: પીળાં કલરના ચોંટી જાય એવાં કાર્ડ ૫૦ નંગ પ્રમાણે પ્રતિ હેક્ટર મુજબ ખેતરમાં લગાવો
    • મિલિબગ (ચિક્ટો: નીંદામણ અને ચીકટાનાં ખેતરની આજુબાજુથી યજમાન પાક નાશ કરો ; વર્ટીસેલિયમલેકાની ૭૫ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પ્રમાણે છંટકાવ કરો. કપાસની ફરતે નોન બીટી /રેફુયુજી પાકનું વાવેતર કરો; ગુલાબી ઇયળની ચકાસણી માટે ફેરોમોન ટ્રેપ ૪-૫ નંગ પ્રતિ હેક્ટર પ્રમાણે લગાવો. ગુલાબી ઇયળનાં નિયંત્રણ માટે પિંજર પાક તરીકે હઝારી પાકનો ઉપયોગ કરવો. ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે એઝાડિરેક્ટિન ૩૦૦ પીપીએમ ૪ મીલી/લિટર, ૧૦૦૦૦ પીપીએમ ૧ મીલી/લિટર અથવા ૧૫૦૦ પીપીએમ ૨.૫ મીલી/લિટર પ્રમાણે છંટકાવ કરવો

  • જીવાત નિયંત્રણ
    • ભલામણ મુજબ જંતુનાશક
    • ચૂસિયા જીવાત:
    • એઝાડિરેક્ટિન ૩૦૦ પીપીએમ ૪ મીલી/લિટર, ૧૦૦૦૦ પીપીએમ ૧ મીલી/લિટર અથવા ૧૫૦૦ પીપીએમ ૨.૫ મીલી/લિટર પ્રમાણે છંટકાવ કરવો.
    • ઈમીડાક્લોપ્રિડ ૨૦૦ SL @ ૪ મીલી / ૧૦ લિટર અથવા થાઈમેથોકસમ ૨૫ WG @ ૪ ગ્રામ / ૧૦ લિટર અથવા એસીટામપ્રિડ ૨૦ SP @ ૨ ગ્રામ/૧૦ લિટર પાણી અથવા ડાઇમેથીઓટ ૩૦ EC @ ૧૦ મીલી/ ૧૦ લિટર પાણી
    • ઈમીડાક્લોપ્રિડ અથવા થાઈમેથોકસમ @ ૨૫૦ ગ્રામ(મીલી) પ્રતિ હેક્ટર પ્રમાણે ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે ટપક પદ્ધતિ દ્વારા આપી શકાય.
    • ચિક્ટો:
    • છાંટો વર્ટીસેલિયમલેકાની @ ૭૫ ગ્રામ/ ૧૫ લિટર પાણી અથવા ટ્રાયઝોફોસ ૪૦ EC @ ૧૫ મીલી/૧૦ લિટર અથવા ક્વિનાલફોસ ૨૫ EC @ ૨૦ મીલી/૨૦ લિટર અથવા ક્લોરોપાયરીફોસ ૨૦ EC @ ૨૫ મીલી / ૧૦ લિટર
    • છાંટો પ્રોફેનોફોસ ૫૦ EC @ ૨-૩ મીલી/લિટર અથવા થાઓડિકાર્બ ૭૫WP @ ૨-૪ ગ્રામ/લિ. અથવા ક્લોરોપાયરીફોસ ૨૦ EC / ટ્રાયઝોફોસ ૪૦ EC @૪-૫ મીલી/લિ.અથવા ફેન્વેલરટે ૨૦% EC @ ૭.૫ મીલી/ ૧૦ લિટર પાણી અથવા સાયપરમેથરિન ૧૦EC@ ૧૦ મિલી પ્રતિ ૧૦ લિટર પાણી અથવા . સ્પીનોસાડ ૪૫% SC @ ૨ ગ્રામ/૧૦ લિટર પાણી

  • જંતુનાશક ઉપયોગ માટેના તમામ વિગતો અને દિશાઓ માટે હંમેશાં પ્રોડક્ટ લેબલો અને તેની સાથેની પત્રિકા નો સંદર્ભ લો
  • Insect Conducive Condition:Max temp <36C, Min Temp. >26C, Rh. >75

  • જ્યારે ફૂલ અવસ્થા શરૂ થાય ત્યારે ૧૫ થી ૨૦ દિવસનાં અંતરે ૨% પોટેશિયમ નાઇટ્રેટનાં ત્રણ સ્પ્રે કરવાં.
  • કપાસનાં પાકમાં ગ્રોથ રેગ્યુલેટરનો ઉપયોગ:
    • ૩૦ પીપીએમ નેપ્થેલિક અસેટિક એસિડ નો છંટકાવ કરવો (૦.૩ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) કપાસના પાકમાં વાવણી બાદ ૫૦ અને ૭૦ દિવસ પછી
  • નીંદણ વ્યવસ્થાપન:ચોથી સિંચાઈ
  • રોગ વ્યવસ્થાપન: બકટેરિયલ બ્લાઇટ (સુકારો),અલ્ટરનેરીયા,ગ્રે મિલ્ડયું ના વ્યસ્થાપન માટે બારીક નિરીક્ષણ રાખવું
  • પાનના ટપકા/સુકારો
    • ઝેન્થોમોનાસ: સ્ટ્રેપ્ટોસ્યાક્લીન @ ૨ ગ્રામ + સીઓસી (કોપર ઓકસી ક્લ્રોરિડ) @ ૪૦ ગ્રામ / ૧૦ લિટર , ૨-૩ વખત ૧૫ દિવસના સમય ગાળામાં છંટકાવ કરવો.
    • અલ્ટરનેરીયા લીફ બ્લાઇટ: :એમ-૪૫ @ ૦.૨ % + સીઓસી (કોપર ઓકસી ક્લ્રોરિડ) @ ૦.૨% , ૨-૩ વખત ૧૫ દિવસના સમય ગાળામાં છંટકાવ કરવો.

  • જીવાત વ્યવસ્થાપન:ચુસિયા જીવાત વ્યવસ્થાપન- એફિડ (મોલો), જેસીડ (તડતડિયા), થ્રીપ્સ, સફેદમાખી, મિલિબગ (ચિક્ટો): સંકલિત જીવાત વ્યવસ્થાપનનો ઉપયોગ કરવો.

  • એફિડ
    • મોલો: વધારે પડતાં નાઇટ્રોજનનો ઉપયોગ ટાળો.
    • તડતડિયા:વધારે પડતાં નાઇટ્રોજનનો ઉપયોગ ટાળો; પ્રકાશ પિંજરનો ઉપયોગ કરો.
    • થ્રીપ્સ:: ૫% લીંબોડીનાં બીજનાં અર્કનો છંટકાવ કરવો
    • સફેદમાખી: પીળાં કલરના ચોંટી જાય એવાં કાર્ડ ૫૦ નંગ પ્રમાણે પ્રતિ હેક્ટર મુજબ ખેતરમાં લગાવો.
    • નીંદામણ અને ચીકટાનાં ખેતરની આજુબાજુથી યજમાન પાક નાશ કરો ; વર્ટીસેલિયમ લેકાની ૭૫ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પ્રમાણે છંટકાવ કરો. કપાસની ફરતે નોન બીટી /રેફુયુજી પાકનું વાવેતર કરો; ગુલાબી ઇયળની ચકાસણી માટે ફેરોમોન ટ્રેપ ૪-૫ નંગ પ્રતિ હેક્ટર પ્રમાણે લગાવો. ગુલાબી ઇયળનાં નિયંત્રણ માટે પિંજર પાક તરીકે હઝારી પાકનો ઉપયોગ કરવો. ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે એઝાડિરેક્ટિન ૩૦૦ પીપીએમ ૪ મીલી/લિટર, ૧૦૦૦૦ પીપીએમ ૧ મીલી/લિટર અથવા ૧૫૦૦ પીપીએમ ૨.૫ મીલી/લિટર પ્રમાણે છંટકાવ કરવો.

  • જીવાત નિયંત્રણ
    • ભલામણ મુજબ જંતુનાશક
    • ચૂસિયા જીવાત:
    • એઝાડિરેક્ટિન ૩૦૦ પીપીએમ ૪ મીલી/લિટર, ૧૦૦૦૦ પીપીએમ ૧ મીલી/લિટર અથવા ૧૫૦૦ પીપીએમ ૨.૫ મીલી/લિટર પ્રમાણે છંટકાવ કરવો.
    • ઈમીડાક્લોપ્રિડ ૨૦૦ SL @ ૪ મીલી / ૧૦ લિટર અથવા થાઈમેથોકસમ ૨૫ WG @ ૪ ગ્રામ / ૧૦ લિટર અથવા એસીટામપ્રિડ ૨૦ SP @ ૨ ગ્રામ/૧૦ લિટર પાણી અથવા ડાઇમેથીઓટ ૩૦ EC @ ૧૦ મીલી/ ૧૦ લિટર પાણી .
    • ઈમીડાક્લોપ્રિડ અથવા થાઈમેથોકસમ @ ૨૫૦ ગ્રામ(મીલી) પ્રતિ હેક્ટર પ્રમાણે ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે ટપક પદ્ધતિ દ્વારા આપી શકાય.
    • ચિક્ટો:
    • છાંટો વર્ટીસેલિયમલેકાની @ ૭૫ ગ્રામ/ ૧૫ લિટર પાણી અથવા ટ્રાયઝોફોસ ૪૦ EC @ ૧૫ મીલી/૧૦ લિટર અથવા ક્વિનાલફોસ ૨૫ EC @ ૨૦ મીલી/૨૦ લિટર અથવા ક્લોરોપાયરીફોસ ૨૦ EC @ ૨૫ મીલી / ૧૦ લિટર
    • છાંટો પ્રોફેનોફોસ ૫૦ EC @ ૨-૩ મીલી/લિટર અથવા થાઓડિકાર્બ ૭૫WP @ ૨-૪ ગ્રામ/લિ. અથવા ક્લોરોપાયરીફોસ ૨૦ EC / ટ્રાયઝોફોસ ૪૦ EC @૪-૫ મીલી/લિ.અથવા ફેન્વેલરટે ૨૦% EC @ ૭.૫ મીલી/ ૧૦ લિટર પાણી અથવા સાયપરમેથરિન ૧૦EC@ ૧૦ મિલી પ્રતિ ૧૦ લિટર પાણી અથવા . સ્પીનોસાડ ૪૫% SC @ ૨ ગ્રામ/૧૦ લિટર પાણી

  • જંતુનાશક ઉપયોગ માટેના તમામ વિગતો અને દિશાઓ માટે હંમેશાં પ્રોડક્ટ લેબલો અને તેની સાથેની પત્રિકા નો સંદર્ભ લો
  • Insect Conducive Condition:Max temp <36C, Min Temp. >26C, Rh. >75

  • નીંદણ વ્યવસ્થાપન:
    • ૧૫ થી ૨૦ દિવસનાં અંતરે, બળદ સંચાલિત સાધન વડે ખેડ કરવી જેથી નીંદામણ દૂર થાય અને હવાની અવરજવર સાથે બાષ્પીભવન ની તપાસણી થાય
  • પાણી/પિયત વ્યવસ્થાપન:ચોથી સિંચાઈ
  • રોગ વ્યવસ્થાપન:બકટેરિયલ બ્લાઇટ (સુકારો),અલ્ટરનેરીયા,ગ્રે મિલ્ડયું ના વ્યસ્થાપન માટે બારીક નિરીક્ષણ રાખવું
  • પાનના ટપકા/સુકારો
    • ઝેન્થોમોનાસ:સ્ટ્રેપ્ટોસ્યાક્લીન @ ૨ ગ્રામ + સીઓસી (કોપર ઓકસી ક્લ્રોરિડ) @ ૪૦ ગ્રામ / ૧૦ લિટર , ૨-૩ વખત ૧૫ દિવસના સમય ગાળામાં છંટકાવ કરવો.
    • અલ્ટરનેરીયા લીફ બ્લાઇટ:એમ-૪૫ @ ૦.૨ % + સીઓસી (કોપર ઓકસી ક્લ્રોરિડ) @ ૦.૨% , ૨-૩ વખત ૧૫ દિવસના સમય ગાળામાં છંટકાવ કરવો.

  • જીવાત વ્યવસ્થાપન:ચુસિયા જીવાત વ્યવસ્થાપન- એફિડ (મોલો), જેસીડ (તડતડિયા), થ્રીપ્સ, સફેદમાખી, મિલિબગ (ચિક્ટો): સંકલિત જીવાત વ્યવસ્થાપનનો ઉપયોગ કરવો.

  • એફિડ
    • મોલો: વધારે પડતાં નાઇટ્રોજનનો ઉપયોગ ટાળો.
    • તડતડિયા:વધારે પડતાં નાઇટ્રોજનનો ઉપયોગ ટાળો; પ્રકાશ પિંજરનો ઉપયોગ કરો.
    • થ્રીપ્સ: ૫% લીંબોડીનાં બીજનાં અર્કનો છંટકાવ કરવો
    • સફેદમાખી: : પીળાં કલરના ચોંટી જાય એવાં કાર્ડ ૫૦ નંગ પ્રમાણે પ્રતિ હેક્ટર મુજબ ખેતરમાં લગાવો.
    • મિલિબગ (ચિક્ટો: નીંદામણ અને ચીકટાનાં ખેતરની આજુબાજુથી યજમાન પાક નાશ કરો ; વર્ટીસેલિયમલેકાની ૭૫ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પ્રમાણે છંટકાવ કરો. કપાસની ફરતે નોન બીટી /રેફુયુજી પાકનું વાવેતર કરો; ગુલાબી ઇયળની ચકાસણી માટે ફેરોમોન ટ્રેપ ૪-૫ નંગ પ્રતિ હેક્ટર પ્રમાણે લગાવો. ગુલાબી ઇયળનાં નિયંત્રણ માટે પિંજર પાક તરીકે હઝારી પાકનો ઉપયોગ કરવો. ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે એઝાડિરેક્ટિન ૩૦૦ પીપીએમ ૪ મીલી/લિટર, ૧૦૦૦૦ પીપીએમ ૧ મીલી/લિટર અથવા ૧૫૦૦ પીપીએમ ૨.૫ મીલી/લિટર પ્રમાણે છંટકાવ કરવો

  • જીવાત નિયંત્રણ
    • ભલામણ મુજબ જંતુનાશક:
    • ચૂસિયા જીવાત:
    • એઝાડિરેક્ટિન ૩૦૦ પીપીએમ ૪ મીલી/લિટર, ૧૦૦૦૦ પીપીએમ ૧ મીલી/લિટર અથવા ૧૫૦૦ પીપીએમ ૨.૫ મીલી/લિટર પ્રમાણે છંટકાવ કરવો.
    • ઈમીડાક્લોપ્રિડ ૨૦૦ SL @ ૪ મીલી / ૧૦ લિટર અથવા થાઈમેથોકસમ ૨૫ WG @ ૪ ગ્રામ / ૧૦ લિટર અથવા એસીટામપ્રિડ ૨૦ SP @ ૨ ગ્રામ/૧૦ લિટર પાણી અથવા ડાઇમેથીઓટ ૩૦ EC @ ૧૦ મીલી/ ૧૦ લિટર પાણી.
    • ઈમીડાક્લોપ્રિડ અથવા થાઈમેથોકસમ @ ૨૫૦ ગ્રામ(મીલી) પ્રતિ હેક્ટર પ્રમાણે ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે ટપક પદ્ધતિ દ્વારા આપી શકાય.
    • ચિક્ટો:
    • છાંટો વર્ટીસેલિયમલેકાની @ ૭૫ ગ્રામ/ ૧૫ લિટર પાણી અથવા ટ્રાયઝોફોસ ૪૦ EC @ ૧૫ મીલી/૧૦ લિટર અથવા ક્વિનાલફોસ ૨૫ EC @ ૨૦ મીલી/૨૦ લિટર અથવા ક્લોરોપાયરીફોસ ૨૦ EC @ ૨૫ મીલી / ૧૦ લિટર
    • છાંટો પ્રોફેનોફોસ ૫૦ EC @ ૨-૩ મીલી/લિટર અથવા થાઓડિકાર્બ ૭૫WP @ ૨-૪ ગ્રામ/લિ. અથવા ક્લોરોપાયરીફોસ ૨૦ EC / ટ્રાયઝોફોસ ૪૦ EC @૪-૫ મીલી/લિ.અથવા ફેન્વેલરટે ૨૦% EC @ ૭.૫ મીલી/ ૧૦ લિટર પાણી અથવા સાયપરમેથરિન ૧૦EC@ ૧૦ મિલી પ્રતિ ૧૦ લિટર પાણી અથવા . સ્પીનોસાડ ૪૫% SC @ ૨ ગ્રામ/૧૦ લિટર પાણી

  • જંતુનાશક ઉપયોગ માટેના તમામ વિગતો અને દિશાઓ માટે હંમેશાં પ્રોડક્ટ લેબલો અને તેની સાથેની પત્રિકા નો સંદર્ભ લો
  • Insect Conducive Condition:Max temp <36C, Min Temp. >26C, Rh. >75

  • નીંદણ વ્યવસ્થાપન:
    • ૧૫ થી ૨૦ દિવસનાં અંતરે, બળદ સંચાલિત સાધન વડે ખેડ કરવી જેથી નીંદામણ દૂર થાય અને હવાની અવરજવર સાથે બાષ્પીભવન ની તપાસણી થાય
  • પાણી/પિયત વ્યવસ્થાપન:બકટેરિયલ બ્લાઇટ (સુકારો),અલ્ટરનેરીયા,ગ્રે મિલ્ડયું ના વ્યસ્થાપન માટે બારીક નિરીક્ષણ રાખવું
  • પાનના ટપકા/સુકારો
    • ઝેન્થોમોનાસ:સ્ટ્રેપ્ટોસ્યાક્લીન @ ૨ ગ્રામ + સીઓસી (કોપર ઓકસી ક્લ્રોરિડ) @ ૪૦ ગ્રામ / ૧૦ લિટર , ૨-૩ વખત ૧૫ દિવસના સમય ગાળામાં છંટકાવ કરવો.
    • અલ્ટરનેરીયા લીફ બ્લાઇટ:એમ-૪૫ @ ૦.૨ % + સીઓસી (કોપર ઓકસી ક્લ્રોરિડ) @ ૦.૨% , ૨-૩ વખત ૧૫ દિવસના સમય ગાળામાં છંટકાવ કરવો.

  • જીવાત વ્યવસ્થાપન:ચુસિયા જીવાત વ્યવસ્થાપન- એફિડ (મોલો), જેસીડ (તડતડિયા), થ્રીપ્સ, સફેદમાખી, મિલિબગ (ચિક્ટો): સંકલિત જીવાત વ્યવસ્થાપનનો ઉપયોગ કરવો.

  • એફિડ
    • મોલો: વધારે પડતાં નાઇટ્રોજનનો ઉપયોગ ટાળો.
    • તડતડિયા:વધારે પડતાં નાઇટ્રોજનનો ઉપયોગ ટાળો; પ્રકાશ પિંજરનો ઉપયોગ કરો.
    • થ્રીપ્સ: ૫% લીંબોડીનાં બીજનાં અર્કનો છંટકાવ કરવો.
    • સફેદમાખી: પીળાં કલરના ચોંટી જાય એવાં કાર્ડ ૫૦ નંગ પ્રમાણે પ્રતિ હેક્ટર મુજબ ખેતરમાં લગાવો.
    • મિલિબગ (ચિક્ટો): નીંદામણ અને ચીકટાનાં ખેતરની આજુબાજુથી યજમાન પાક નાશ કરો ; વર્ટીસેલિયમલેકાની ૭૫ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પ્રમાણે છંટકાવ કરો. કપાસની ફરતે નોન બીટી /રેફુયુજી પાકનું વાવેતર કરો; ગુલાબી ઇયળની ચકાસણી માટે ફેરોમોન ટ્રેપ ૪-૫ નંગ પ્રતિ હેક્ટર પ્રમાણે લગાવો. ગુલાબી ઇયળનાં નિયંત્રણ માટે પિંજર પાક તરીકે હઝારી પાકનો ઉપયોગ કરવો. ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે એઝાડિરેક્ટિન ૩૦૦ પીપીએમ ૪ મીલી/લિટર, ૧૦૦૦૦ પીપીએમ ૧ મીલી/લિટર અથવા ૧૫૦૦ પીપીએમ ૨.૫ મીલી/લિટર પ્રમાણે છંટકાવ કરવો

  • જીવાત નિયંત્રણ
    • ભલામણ મુજબ જંતુનાશક
    • ચૂસિયા જીવાત:
    • એઝાડિરેક્ટિન ૩૦૦ પીપીએમ ૪ મીલી/લિટર, ૧૦૦૦૦ પીપીએમ ૧ મીલી/લિટર અથવા ૧૫૦૦ પીપીએમ ૨.૫ મીલી/લિટર પ્રમાણે છંટકાવ કરવો.
    • ઈમીડાક્લોપ્રિડ ૨૦૦ SL @ ૪ મીલી / ૧૦ લિટર અથવા થાઈમેથોકસમ ૨૫ WG @ ૪ ગ્રામ / ૧૦ લિટર અથવા એસીટામપ્રિડ ૨૦ SP @ ૨ ગ્રામ/૧૦ લિટર પાણી અથવા ડાઇમેથીઓટ ૩૦ EC @ ૧૦ મીલી/ ૧૦ લિટર પાણી
    • ઈમીડાક્લોપ્રિડ અથવા થાઈમેથોકસમ @ ૨૫૦ ગ્રામ(મીલી) પ્રતિ હેક્ટર પ્રમાણે ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે ટપક પદ્ધતિ દ્વારા આપી શકાય.
    • ચિક્ટો:
    • છાંટો વર્ટીસેલિયમલેકાની @ ૭૫ ગ્રામ/ ૧૫ લિટર પાણી અથવા ટ્રાયઝોફોસ ૪૦ EC @ ૧૫ મીલી/૧૦ લિટર અથવા ક્વિનાલફોસ ૨૫ EC @ ૨૦ મીલી/૨૦ લિટર અથવા ક્લોરોપાયરીફોસ ૨૦ EC @ ૨૫ મીલી / ૧૦ લિટર
    • છાંટો પ્રોફેનોફોસ ૫૦ EC @ ૨-૩ મીલી/લિટર અથવા થાઓડિકાર્બ ૭૫WP @ ૨-૪ ગ્રામ/લિ. અથવા ક્લોરોપાયરીફોસ ૨૦ EC / ટ્રાયઝોફોસ ૪૦ EC @૪-૫ મીલી/લિ.અથવા ફેન્વેલરટે ૨૦% EC @ ૭.૫ મીલી/ ૧૦ લિટર પાણી અથવા સાયપરમેથરિન ૧૦EC@ ૧૦ મિલી પ્રતિ ૧૦ લિટર પાણી અથવા . સ્પીનોસાડ ૪૫% SC @ ૨ ગ્રામ/૧૦ લિટર પાણી

  • જંતુનાશક ઉપયોગ માટેના તમામ વિગતો અને દિશાઓ માટે હંમેશાં પ્રોડક્ટ લેબલો અને તેની સાથેની પત્રિકા નો સંદર્ભ લો
  • Insect Conducive Condition:Max temp <36C, Min Temp. >26C, Rh. >75

  • પાણી/પિયત વ્યવસ્થાપન:છઠ્ઠું સિંચાઈ
  • Diseases:Close monitoring for management of disease like Grey mildew, Alternaria, Bacterial blight
  • રોગ વ્યવસ્થાપન
    • ઝેન્થોમોનાસ:સ્ટ્રેપ્ટોસ્યાક્લીન @ ૨ ગ્રામ + સીઓસી (કોપર ઓકસી ક્લ્રોરિડ) @ ૪૦ ગ્રામ / ૧૦ લિટર , ૨-૩ વખત ૧૫ દિવસના સમય ગાળામાં છંટકાવ કરવો.
    • અલ્ટરનેરીયા લીફ બ્લાઇટ: :એમ-૪૫ @ ૦.૨ % + સીઓસી (કોપર ઓકસી ક્લ્રોરિડ) @ ૦.૨% , ૨-૩ વખત ૧૫ દિવસના સમય ગાળામાં છંટકાવ કરવો.

  • જીવાત વ્યવસ્થાપન:ચુસિયા જીવાત વ્યવસ્થાપન- Wએફિડ (મોલો), જેસીડ (તડતડિયા), થ્રીપ્સ, સફેદમાખી, મિલિબગ (ચિક્ટો): સંકલિત જીવાત વ્યવસ્થાપનનો ઉપયોગ કરવો.

  • એફિડ
    • મોલો: વધારે પડતાં નાઇટ્રોજનનો ઉપયોગ ટાળો.
    • તડતડિયા:વધારે પડતાં નાઇટ્રોજનનો ઉપયોગ ટાળો; પ્રકાશ પિંજરનો ઉપયોગ કરો.
    • થ્રીપ્સ: : ૫% લીંબોડીનાં બીજનાં અર્કનો છંટકાવ કરવો.
    • સફેદમાખી: પીળાં કલરના ચોંટી જાય એવાં કાર્ડ ૫૦ નંગ પ્રમાણે પ્રતિ હેક્ટર મુજબ ખેતરમાં લગાવો.
    • મિલિબગ (ચિક્ટો): નીંદામણ અને ચીકટાનાં ખેતરની આજુબાજુથી યજમાન પાક નાશ કરો ; વર્ટીસેલિયમલેકાની ૭૫ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પ્રમાણે છંટકાવ કરો. કપાસની ફરતે નોન બીટી /રેફુયુજી પાકનું વાવેતર કરો; ગુલાબી ઇયળની ચકાસણી માટે ફેરોમોન ટ્રેપ ૪-૫ નંગ પ્રતિ હેક્ટર પ્રમાણે લગાવો. ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે એઝાડિરેક્ટિન ૩૦૦ પીપીએમ ૪ મીલી/લિટર, ૧૦૦૦૦ પીપીએમ ૧ મીલી/લિટર અથવા ૧૫૦૦ પીપીએમ ૨.૫ મીલી/લિટર પ્રમાણે છંટકાવ કરવો.

  • (જીવાત નિયંત્રણ)